Gandhinagar Rape Case: ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર બળાત્કાર કરનારને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા
સાડા પાંચ મહિનામાં કેસનો ચુકાદો, પીડિત બાળકી માટે 10 લાખ રૂપિયાના વળતરની પણ જાહેરાત ગાંધીનગરમાં ચાર વર્ષની માસૂમ બાળકી પર થયેલા બળાત્કારના કેસમાં કોર્ટે કડક નિર્ણય આપ્યો છે. સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલા Gandhinagar Rape Caseમાં આરોપીને તેના જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારવામાં આવી છે. સાથે જ કોર્ટે પીડિત બાળકી માટે 10 […]










