PM Modi Video Message On Paper Leak: પેપર લીક સામે કડક કાયદાની તૈયારી, ફાસ્ટ-ટ્રેક કોર્ટ અને કઠોર સજાનું બિલ લાવવાની જાહેરાત
PM Modi Video Message On Paper Leak મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મોડી રાત્રે દેશના વિદ્યાર્થીઓને સંબોધતા મહત્વપૂર્ણ વીડિયો સંદેશ જાહેર કર્યો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પેપર લીક જેવી ઘટનાઓ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી છે અને સરકાર તેને કોઈપણ રીતે હળવાશથી નહીં લે. પેપર લીકના આરોપીઓ સામે ઝડપથી કાર્યવાહી થાય તે માટે ફાસ્ટ-ટ્રેક […]







