Gariyadhar: લગ્નની લાલચ આપી મહિલાનો વિશ્વાસ જીતી દુષ્કર્મ કરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો
Gariyadharમાં લગ્નની લાલચ આપીને મહિલાની સાથે દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં ફરાર થયેલા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે આરોપી સુધી પહોંચી સફળ કાર્યવાહી કરી હતી. હાલ આરોપીની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. લગ્નનું વચન આપીને મહિલાનો વિશ્વાસ જીત્યાનો આરોપ પોલીસ પાસેથી મળતી […]










