એડ્રેસ પ્રૂફ વગર હવે મળશે 5 કિલોનો LPG Cylinder વિદ્યાર્થીઓ અને પ્રવાસી મજૂરો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
દેશમાં રસોઈ ગેસની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે લોકો 5 કિલોગ્રામનો LPG Cylinder એડ્રેસ પ્રૂફ વગર પણ ખરીદી શકશે. સરકારે નાના ગેસ સિલિન્ડર ખરીદવાની પ્રક્રિયા સરળ બનાવી છે, જેના કારણે ખાસ કરીને પ્રવાસી મજૂરો, વિદ્યાર્થીઓ અને બીજા શહેરોમાં કામ કરવા જતા લોકો માટે મોટી રાહત મળશે. તાજેતરમાં મિડલ […]










