PM Kisan Yojana અપડેટ: ગુજરાત સહિત 14 રાજ્યોના ખેડૂતો માટે આવશ્યક કાર્યવાહી, નહીંતર 23મો હપ્તો અટકી શકે છે
ભારતના લાખો ખેડૂતો આતુરતાપૂર્વક PM Kisan Yojana અથવા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવતા નાણાકીય સહાયની રાહ જોઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના અંતર્ગત લાયક ખેડૂતોને દર વર્ષે ₹6,000 ની સહાય આપવામાં આવે છે, જે ત્રણ સમાન હપ્તાઓમાં ₹2,000ની કિશ્ત તરીકે આપવામાં આવે છે. હાલમાં ખેડૂતો 23મો હપ્તો પ્રાપ્ત થવાની […]







