Dosa death ahmedabad Case: અમદાવાદમાં બે બાળકીના મોત મામલે ચોંકાવનારો નવો ખુલાસો
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બનેલી દુઃખદ ઘટના, જેને Dosa death ahmedabad Case તરીકે ઓળખવામાં આવી રહી છે, તેમાં હવે એક નવો અને ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. શરૂઆતમાં ઢોસાના ખીરાથી ફૂડ પોઈઝનિંગ થવાથી બે નાનકડી બાળકીના મોત થયાની શંકા હતી, પરંતુ તાજા રિપોર્ટ્સ આ મામલાને વધુ ગંભીર બનાવી રહ્યા છે. માહિતી મુજબ, બાળકીના માતા-પિતા વિમલ પ્રજાપતિ […]
Dosa death ahmedabad Case: અમદાવાદમાં બે બાળકીના મોત મામલે ચોંકાવનારો નવો ખુલાસો Read More »






